જૈન એલર્ટ ગ્રુપ ઑફ ઈંડિયા આયોજીત
જૈન એલર્ટ ગ્રુપ ભાયખલા દ્વારા રજુઆત
“જીવદયા સચિત્ર પ્રદર્શન”
એક અદભૂત ચિત્ર પ્રદર્શન ???
જૈન એલર્ટ ગ્રુપના જીવદયા ના કાર્ય કરવાની પ્રણાલિકા અને
પધ્ધતિ જોવા ….. જાણવા…… અને સમજવા….
આવો જૈન એલર્ટ ગ્રુપ ભાયખલાનાં કાર્યાલયમાં ……
અત્યાર સુધીમાં એલર્ટ ગ્રુપ ભાયખલાએ કઈ કઈ પાંજરાપોળોમાં
કેવી રીતે શું કાર્ય કર્યા… કેટલા પશુઓ બચાવ્યા ..
પાજરાપોળોમાં સુરક્ષીત મુંક્યા …
દુષ્કાળ માં પશુઓને કેવી રીતે સાચવે છે ….
માંદા અને અશક્ત પશુઓને કેવી રીતે સારવાર આપે છે ….
આ બધી માહિતી જાણવા અને સમજવા
જૈન એલર્ટ ગ્રુપ ભાયખાલાનાં કાર્યાલય પર
આ સચિત્ર પ્રદર્શન જોવા અવશ્ય પધારો …
જીવદયાપ્રેમી દાતાઓએ આપેલા દાનનો
કેટલો સરસ સદુપયોગ થાય છે
તે જાણવા જરુર આવો
જૈન એલર્ટ ગ્રુપ ભાયખલાના કાર્યાલયમાં ..
આ પ્રદર્શન નું ઉદ્ધઘાટન
જૈન એલર્ટ ગ્રુપ ભાયખલાના કાર્યાલયમાં ..
તારીખ 28 ઓગસ્ટ 2016 ના રોજ
સવારે 10:45 કલાકે
ભવ્ય ગાંઘી
(તારક મહેતા કા ઉલટા ચશમા ફેમ- ટપુ) અને
નિધિ ભાનુશાલી
(તારક મહેતા કા ઉલટા ચશમા ફેમ- સોનૂ )
ખાસ પધારશે..
આ પ્રદર્શન તારીખ 28 ઓગસ્ટ 2016 થી
7 સપ્ટેમ્બર 2016 સુધી
સવારનાં 10:00 થી સાંજના 7:00 સુધી જોઈ શકાશે..
આપ સર્વે જીવદયા પ્રેમીઓને ખાસ વિનંતી કે
પર્વાધિરાજ પર્યુષણ ના દિવસોમાં જીવદયા,
પશુ બચાવ – પશુ નિભાવ , અને
પાંજરાપોળ માટે ઉદારતાથી તમારો ફાળો
જૈન એલર્ટ ગ્રુપ ભાયખલાને આપશો..
તમોએ આપેલ દાન
અમો ક્યારે ય Fixed Deposit કરતા નથી અને
તાત્કાલિક યોગ્ય સદુપયોગ કરીએ છીએ …
તમારું આપેલું દાન
ઈન્ક્મ ટેક્ષ ની કલમ 80/જી અંતર્ગત
કર- મુક્ત છે.
તમારો ચેક
‘ SHETH SHREE MOTISHA SADHARMIK BHAKTI KENDRA’
ના નામે લખશો..
વધુ જાણકારી માટે:-
જૈન એલર્ટ ગ્રુપ – ભાયખલા
180/ 2 શ્રી જૈન એલર્ટ ગ્રુપ ચોક ,
દેરાસરની બહાર, બીજી દુકાન
મોતીશા રોડ , લવલેન, ભાયખલા. મુંબઈ :27
ફોન: 022 23791586
મોબાઈલ : 08879776354
09324070202